सीएम विजयभाई रूपाणी को रेशमा पटेल का पत्र - News Vision India

Breaking

3 May 2021

सीएम विजयभाई रूपाणी को रेशमा पटेल का पत्र

Reshma Patel NCP Letter To Gujrat CM For Village Covid Care Or Hunger Strike News Vision Hindi Samachar India breaking Viral Video Latest News

Reshma Patel NCP Letter To Gujrat CM For Village Covid Care Or Hunger Strike

NCP પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ એ CM વિજયભાઈ રૂપાણી ને પત્ર લખી કરી covid 19 માટે માંગ, માંગ પુરી નહિ થાય તો આમરણ ઉપવાસ કરશે 


માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી  (ગુજરાત રાજ્ય)


વિષય :- ગુજરાતનાં દરેક ગામડાઓમાં અને  સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે Covid દર્દીઓ માટે સારવારની સગવડ વધારવા બાબત 


ભારત માતા ની જય સાથે જણાવવાનું કે આજ ગુજરાત સ્થાપના દિવસ છે અને ગૌરવવંતા ગુજરાતમાં માણસો ના જીવ ની 'કોડીની કિંમત' કરી દીઘી છે. તો આજના ઐતિહાસિક દિવસે હું "ગુજરાત ની દીકરી" રેશ્મા પટેલ  તમને વિનંતી કરું છું કે ગુજરાત ના સિવિલ હોસ્પિટલોના કોરોના વિભાગમાં ખુબજ વેઈટીંગમાં રહેવું પડે છે અને ગામડાઓ ની ગરીબ જનતા પોતાનો જીવ મિનિટોમાં ગુમાવે છે ત્યારે  "મોદી મોડેલ" ની વાતો આખા હિન્દુસ્તાનમાં આપણે કરી છે આવા વિકસિત ગુજરાતમાં દર્દીઓને કોરોનાની તાત્કાલિક સારવાર માટે પણ લાઈનમાં ઉભા રહેવું પડે અને Gujarat Government Covid deskbord ના એકટીવ કેસ ના આંકડા જોતા તો ગુજરાત ની 6 કરોડ ની વસ્તી નો 0.25% મોં ભાગ પણ નથી તો પણ તમે સંવેદનશીલ મુખ્યમંત્રી ગુજરાત માં મેડિકલ વ્યવસ્થા પુરી નથી કરી શકતા એ આપડા "સંવેદનશીલ મુખ્યમંત્રી"  ના નારા ને શરમાવે એવું છે તો હું તમને બે હાથ જોડી વિનંતી કરું છું કે ગુજરાત રાજ્ય માટે નીચે જણાવેલ Covid19 માટે ની સુવિધાઓ તાત્કાલિક ધોરણે કરી આપો અને આ માંગણીઓ ને ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં નહિ આવે તો હું રેશ્મા પટેલ તારીખ 10/05/2021 થી  જૂનાગઢ ખાતે "આમરણ ઉપવાસ" ઉપર બેસીસ અને ઉપવાસ દરમિયાન મને શારીરિક હાનિ અથવા મારુ મૃત્યુ થાય તો જવાબદાર "ગુજરાત સરકાર" અને "ગુજરાતના મુખ્યમંત્રીશ્રી " રહેશે તેની ખાસ નોંધ લેવી.

1) ગુજરાત ના દરેક સિવિલ હોસ્પિટલ માં વેઇટિંગ "ઝીરો" થાય એ માટે તમામ સગવડ જેમકે ઓક્સિજન, બેડ, વેન્ટિલેટર, રેમડેસીવીર, જેવી તમામ જરૂરી દવાઓની તાત્કાલીક વ્યવસ્થા કરી આપો. 

2) ગુજરાત ના તમામ તાલુકા મથકો ઉપર Covid19 ના જે સેન્ટરો છે ત્યાં પણ વેન્ટિલેટર , ઓક્સિજન બેડ , રેમડેસીવર, જેવી દરેક દવાઓ સહીતની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં તાત્કાલિક કરી આપો.

3)ગુજરાત ના તમામ ગામડાઓના આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન, બેડ અને દવાઓ સાથે ની પ્રાથમિક સુવિધા કરી આપો જેથી કરી ગામડાઓ ની પ્રજા ને શહેરો સુધી પ્રાથમિક તબક્કામાં દોડવું ના પડે અને કોરોના સ્પ્રેડ નો ભય પણ ઓછો થાય. 

4)મેડિકલ સ્ટોર વાળા જે લોકો પાસે થી ઓક્સિમીટર થી લઇ ઈન્જેકશન, દવાઓ માટે ની કાળાબજારી કરી પ્રજાને લૂંટે છે એના માટે કડક પગલાં ભરો.

તારીખ 10/05/2021 સુધી નહિ કરવામાં આવે તો હું જૂનાગઢ ખાતે "આમરણ  ઉપવાસ આંદોલન" પર બેસી જઇશ અને મને કઈ થયું કે મારુ મૃત્યુ થયું તો તેની જવાબદારી ગુજરાત સરકાર અને ગુજરાત ના મુખ્યમંત્રી અને ભારત સરકાર રહેશે .


રેશ્મા પટેલ 

NCP ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ

Hindi Translation

एनसीपी प्रदेश महिला अध्यक्ष रेशमा पटेल ने सीएम विजयभाई रूपाणी को पत्र लिखकर 19 को कोविद की मांग की है, अगर मांग पूरी नहीं हुई तो वे आमरण अनशन करेंगी


माननीय मुख्यमंत्री श्री विजयभाई रूपानी (गुजरात राज्य)


विषय:- गुजरात के हर गाँव और नागरिक अस्पताल में कोविद रोगियों के लिए तत्काल आधार पर उपचार सुविधाओं में वृद्धि।


मदर इंडिया की विजय के साथ, यह कहना कि आज गुजरात का स्थापना दिवस है और गौरवशाली गुजरात में इंसानों के जीवन को 'पैसे की क़ीमत' बनाना है। तो इस ऐतिहासिक दिन पर, मैं, "गुजरात की बेटी" रेशमा पटेल, आपसे गुजरात के नागरिक अस्पतालों के कोरोना विभाग में लाइन में इंतजार करने का आग्रह करता हूं और जब गांवों के गरीब लोग मिनटों में अपना जीवन खो देते हैं।

हमने पूरे भारत में "मोदी मॉडल" के बारे में बात की है। ऐसे विकसित गुजरात में, मरीजों को कोरोना और गुजरात सरकार के तत्काल इलाज के लिए लाइन में खड़ा होना पड़ता है

यदि आप सक्रिय मामलों के आंकड़ों को देखते हैं, भले ही आप गुजरात में 6 करोड़ की आबादी का 0.25% भी नहीं हैं, तो आप गुजरात में एक संवेदनशील मुख्यमंत्री को चिकित्सा देखभाल प्रदान नहीं कर सकते हैं। दंपति का अनुरोध है कि Covid19 के लिए निम्न सुविधाएं। गुजरात राज्य को तुरंत प्रदान किया जाए

इसे नियमित रूप से करें और यदि इन मांगों को गंभीरता से नहीं लिया जाता है, तो मैं जूनागढ़ में "डेथ फास्टिंग" के आधार पर 10/05/2021 से रेशमा पटेल हूं। मुख्यमंत्री को विशेष ध्यान रखना चाहिए।

1) गुजरात के प्रत्येक नागरिक अस्पताल में प्रतीक्षा "शून्य" करने के लिए, तुरंत सभी आवश्यक दवाओं जैसे ऑक्सीजन, बिस्तर, वेंटिलेटर, रेमेडिविर की व्यवस्था करें।

२) यहां तक ​​कि गुजरात के सभी तालुका केंद्रों में कोविद १ ९ के सभी केंद्रों में वेंटिलेटर, ऑक्सीजन बेड, रेमेडिक्टर आदि सहित पर्याप्त मात्रा में तत्काल व्यवस्था करें।

3) गुजरात के सभी गांवों के स्वास्थ्य केंद्रों में, ऑक्सीजन, बेड और दवाओं के साथ बुनियादी सुविधाएं प्रदान करें ताकि गांवों के लोगों को प्राथमिक चरण में शहरों की ओर न भागना पड़े और कोरोना फैलने का खतरा भी कम हो। ।

4) मेडिकल स्टोर रखने वालों के खिलाफ सख्त कार्रवाई करें जो लोगों को ऑक्सिमीटर से लेकर इंजेक्शन तक ब्लैकमेल करके लूटते हैं।


यदि यह 10/05/2021 तक नहीं किया जाता है, तो मैं जूनागढ़ में "मृत्यु उपवास आंदोलन" पर बैठूंगा और अगर मेरे साथ कुछ भी होता है, तो यह गुजरात सरकार और गुजरात के मुख्यमंत्री और सरकार की जिम्मेदारी होगी भारत की।


रेशमा पटेल

एनसीपी गुजरात प्रदेश महिला अध्यक्ष

About Reshma Patel

She was one of paas leader (patidar anamat andolan samiti). She started her social political journey in 2015 during patidar agitation.

During agitation, She was on 21 days Hunger Strike against Gujarat gov (it’s amaran upvas) only was taking plain water. After that  she was in jail for one month because of ‘Jelbharo andolan’. Got bail, Then in 2017 she joined politics. She want to work for women, farmers and people and want to changed systems negative points.

She can Be reached On Twitter (Click Twitter)

Also Read:

इस खुलासे से मचा हड़कंपनेताओं और अधिकारियों के घर भेजी जाती थीं सुधारगृह की लड़कियां https://goo.gl/KWQiA4

तुरंत जानेआपके आधार कार्ड का कहां-कहां हुआ इस्तेमाल https://goo.gl/ob6ARJ

मेरा बलात्कार या हत्या हो सकती है: दीपिका सिंह राजावतअसीफा की वकील

https://goo.gl/HUNDvt

हनिप्रीत की सेंट्रल जेल में रईसीहर रोज बदलती है डिजायनर कपड़े

https://goo.gl/3veAeH

माँ ही मजूबर करती थी पोर्न देखनेअजीबोगरीब आपबीती सुनाई नाबालिग लड़की ने

https://goo.gl/a5PGZ1

सिंधियों को बताया पाकिस्तानीछग सरकार मौनकभी मोदी ने भी थी तारीफ सिंधियो की

https://goo.gl/kRuvqg

 

Please Subscribe Us At:

Youtube: http://youtube.com/c/NewsVisionIndia

FaceBook: https://www.facebook.com/newsvisionindia/

WhatsApp: +91 9589333311

Twitter: https://twitter.com/newsvision111

LinkedIn: https://www.linkedin.com/company/News-Vision-India

LinkedIn Page: www.linkedin.com/in/News-Vision-India

Instagram: https://www.instagram.com/newsvision111/

Pinterest: https://in.pinterest.com/newsvision/

Tumblr: https://www.tumblr.com/blog/newsvisionindia

Reddit: https://www.reddit.com/user/newsvision/

Telegram Group : https://t.me/newsvisionindia

Whatsapp News Vision : https://chat.whatsapp.com/7pEOUopjODb5FuVgpWLF2f

Whatsapp National Press Union : https://chat.whatsapp.com/LRpF4LGk7En1mn80GnKWQQ

 

For Donation Bank Details

Account Name: News Vision

Account No: 325701011031730

Bank Name: Union Bank Of India

IFS code: UBIN0532576


Via Google Pay

Number: +91 9589333311


#ReshmaPatelNCPLetterToGujratCMForVillageCovidCareOrHungerStrike, #LatestNews, #NewsVisionIndia, #NewsInHindiSamachar, #newschannellive, #newschannelinindia, #top10newschannelinindia, #newschannelname, #hindinewschannel, #bestnewschannelforworldnews, #channelnewsasiaworldnews, #NewsHindi, #AajTakKiKhabar,

No comments:

Post a Comment

Pages